Announcements
15 દિવસીય સર્ટિફિકેટ કોર્સઃ ઈન્ટિગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફટીલાઈઝર ડીલર્સ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સાડાઉ, તા. મુન્દ્રા, જી. કચ્છ – 370421 ખાતે 15 દિવસીય સર્ટિફિકેટ કોર્સઃ “ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઈઝર ડીલર્સ” તા. 17-02-2025 થી – તા. 03-03-2025 દરમ્યાન ચાલુ થનાર છે. આ તાલીમમાં જોડાવા માંગતા લાયક અને ઈચ્છુક ઉમેદવારોએ સપૂંર્ણ ભરેલ અરજી-પત્રક જરૂરી આધાર-જોડાણની પ્રમાણીત નકલો સાથે અત્રેની કચેરી ખાતે તારીખ 10-02-2025 સુધીમા રૂબરૂ અથવા ટપાલ મારફતે પહોચતુ કરવું.
તાલીમમાં જોડાવા અંગેની શરતો નીચે મુજબ છે.
- તાલીમ કોર્સની ફી રૂ. 15,000/- (રૂપિયા પંદર હજાર પૂરા) રહેશે. ચેક “Rural Agro Research and Development Society” નાં નામનો આપવાનો રહેશે.
- બેચમાં ઉમેદવારોની પૂરતી સંખ્યા થશે તો જ કોર્ષ ચાલુ કરવામાં આવશે.
- પસંદગી પામેલ ઉમેદવારે તાલીમના પ્રથમ દિવસથી જ હાજર થવાનુ રહેશે અને તાલીમમાં સળંગ 15 દિવસ ફરજીયાત હાજરી આપવાની રહેશે.
- તાલીમાર્થી તાલીમ વચ્ચેથી છોડશે અથવા કોર્ષની પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ જશે તો ભરેલ ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામા આવશે નહિ અને સર્ટિફિકેટ આપવામા આવશે નહિ.
- પસંદગી પામેલ ઉમેદવારે તાલીમનાં પ્રથમ દિવસે છેલ્લી પાસ કરેલ પરીક્ષાની માર્કશીટ, સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, વગેરે અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. તેમજ જરૂરી ફી નો ચેક અને પાસપોર્ટ સાઇઝનાં ફોટોગ્રાફ (2 નંગ) અચૂક આપવાના રહેશે.
- વધુ માહિતી માટે ડૉ. યુ. એન. ટાંક, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી (9824216211) નો સંપર્ક કરવો.
- અરજી પત્રક મોકલવાનું સરનામુઃ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગુંદાલા રોડ, મું. સાડાઉ, તા. મુન્દ્રા, જી. કચ્છ – 370421.
Sr. | Name of Trainees | Address | Mobile No. | Email ID |
1 | Shah Ritesh Vinodchandra | Kutch Seeds Suppliers, Bheed Naka, Bhuj | 9825432332 | ritesh_999_shah@yahoo.co.in |
2 | Jadeja Jitedrasinh Sajjansinh | Nana Asambiya, Ta. Mandvi – Kutch | 7016591737 | — |
3 | Ahir Rameshbhai Shamjibhai | Dhrang, Ta. Bhuj, Kutch | 9898136971 | jayrajpr@gmail.com |
4 | Jadeja Rinaba Vikramsinh | Dahisara, Ta. Bhuj– Kutch | 8460689091 | shreeashapura24@gmail.com |
5 | Jadeja Prahladsinh Vikramsinh | Dahisara, Ta. Bhuj– Kutch | 9408529729 | prahlad429@gmail.com |
6 | Gusai Prashantgiri Anilgiri | Junavas, Madhapar, Ta. Bhuj – Kutch | 7405122585 | prashant202.pg@gmail.com |
7 | Maheshwari Ramji Hamirbhai | Junavas, Madhapar, Ta. Bhuj – Kutch | 9726080254 | mramji2013@gmail.com |
8 | Dholu Mohanbhai Karshanbhai | Kotda Chakar, Ta. Bhuj – Kutch | 9979556440 | mohandholu@gmail.com |
9 | Mata Mukesh Makanji | Ratnal, Ta. Anjar – Kutch | 9558417096 | matamukeshm@gmail.com |
10 | Bavaliya Jorubhai Karshanbhai | Vadiya, Ta. Sayala – Surendranagar | 9712826905 | — |
11 | Makwana Vipulbhai Rameshbhai | DerasarSudamada, Ta. Sayala–Surendranagar | 9313183061 | vipulmakvana1996@gmail.com |
12 | Ahir Shyam Tejabhai | Plot No. 210, Ward No. 3/A, Adipur – Kutch | 9099580881 | ahirshyam59@gmail.com |
13 | Sakariya Nileshbhai Prabhubhai | Bhavnagar Road, Zavernagar, Botad | 7698692262 | nileshsakariya99@gmail.com |
14 | Ravariya Narsang Karshan | Shree Ganesh Agro, At. Bhachau – Kutch | 9978559622 | nkravariya@gmail.com |
15 | Jadeja Nitinkumar Jivubhia | Darshadi, Ta. Mandvi–Kutch | 7016994001 | nitinsinhjadeja681@gmail.com |
16 | Kovadiay Riteshkumar Shamjibhai | Dhrang, Ta. Bhuj – Kutch | 9638604349 | riteshahir9971@gmail.com |
17 | Jadeja Pruthvirajsinh Bharatsinh | KhokhraChandranagar, Ta. Anjar – Kutch | 9727976773 | — |
18 | Thacker Devansh Rohit | Junavas, Madhapar, Ta. Bhuj – Kutch | 8141661669 | thackerdevansh23@gmail.com |
19 | Chopda Pankaj Govindbhai | Janakpur, Ta. Mandvi – Kutch | 9428567824 | pankajchopda98@gmail.com |
20 | Rabari Chana Surabhai | SukhparRoha, Ta. Nakhatrana – Kutch | 8780349388 | chandresh.rabari.005@gmail.com |
21 | Vasani Riteshkumar Mohanlal | RavaparNavavas, Ta. Nakhatrana – Kutch | 6353576835 | riteshvasani2@gmail.com |
22 | Pavra Nanubhai Ramabhai | Adhoi,Ta. Bhachau–Kutch | 9998685820 | bharatsinhpavra15@gmail.com |
23 | Bhutak Karshan Madeva | Sardarnagar, Po. Rampar, Ta. Lakhpat – Kutch | 9825769153 | rutvibhutak@gmail.com |
24 | Tejaskumar Ravjibhai Patel | Geeta Market, Ta. Bhuj – Kutch | 9601815677 | sadguru_agro77@yahoo.com |
25 | Nadoda Anilkumar Bhavanbhai | — | 9724994512 | — |
26 | Dhila Narshibhai Radhabhai | — | 9724994512 | — |
27 | Vaghela Shailendrasinh Raghubhai | Shaktinagar, Ta. Bhachau – Kutch | 9825077856 | — |
28 | Patel Laljibhai Raja | NaniVirani, Ta. Mandvi – Kutch | 9687879991 | jigneshpokar07@gmail.com |
29 | Parvadiya Gordhan Jivraj | Navavas, Gadhshisha, Ta. Mandvi – Kutch | 9925507305 | gordhanjparvadiya16@gmail.com |
Note: If you want to join this training programme, please deposit the course fee at the earliest. Fee will be pay by cheque in favour of “Rural Agro Research and Development Society”, Fee Amount: Rs. 14000/- Tentative date of commencement of training is 13-12-2021 to onward. Any quarry, please contact: 9427358811 (Dr. Y. V. Patel) or 9824216211 (Dr. U. N. Tank)